Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગીનભાઈ પોષણ દ્વારા પર્યુષણ પર્વે ભવ્ય રથયાત્રાનું આયોજન:જૈન ધર્મના પવિત્ર મહાપર્વ ભાદરવા સાતમે વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો અદભુત ઉત્સાહ જોવા મળ્યો

    11 hours ago

    જૈન ધર્મના પવિત્ર પર્યુષણ મહાપર્વ નિમિત્તે ભાદરવા સાતમના દિવસે નગીનભાઈ પોષણ દ્વારા એક ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં પરમાત્માનો દિવ્ય રથ અને બેન્ડવાજા વિધિવત રીતે જોડાયા હતા. જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ કાર્યક્રમમાં પૂજ્ય ગુરુદેવની પાવન નિશ્રા પ્રાપ્ત થઈ હતી. જેનાથી ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વરસાદનું વિઘ્ન અને રથમાં થોડા અવરોધ હોવા છતાં પણ આ રથયાત્રા પૂરા જોશ અને આસ્થા સાથે આગળ વધી હતી. આ આયોજનમાં સંઘના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ટ્રેક પર સિંહણ આવતા વનવિભાગે ટ્રેન રોકી:30 મિનિટ સુધી ટ્રેન થોભાવી સિંહણને સુરક્ષિત ખસેડાઈ, મોટી દુર્ઘટના ટળી
    Next Article
    પાટણમાં ગરબા શીખીને પરત ફરતા ભાઈ-બહેનની એક્ટિવાને ઈક્કોએ ટક્કર મારી:યુવતીને ફ્રેક્ચર થતા ઓપરેશન કરાવવું પડ્યું, ખર્ચ ન મળતા ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment