Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુર જીલ્લામાં છુટોછવાયો ધોધમાર વરસાદ:વહેલી સવારથી વાતાવરણ પલટાયું; પાવી જેતપુર અને બોડેલીના ખેડૂતો ખુશ

    6 hours ago

    છોટા ઉદેપુર જીલ્લામાં વહેલી સવારથી વાતાવરણ બદલાયું છે. વાદળછાયા વાતાવરણ બાદ જીલ્લાના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો ધોધમાર વરસાદ વરસ્યો છે. પાવી જેતપુર અને બોડેલી ખાતે વહેલી સવારથી કાળા વાદળો છવાયા હતા. ત્યારબાદ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદ ખેતી માટે સારો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. આનાથી ખેડૂતોને તેમના પાકને લઈને રાહત મળી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં વહેલી સવારથી વરસાદ, ખાનપુરમાં 49mm વરસ્યો:વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોને પાકને નવજીવન મળવાની આશા
    Next Article
    વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર 40 હજારથી વધુ દીવડાં પ્રગટાવ્યા:કચ્છના પશુપાલકોએ સરહદ ડેરીના ઉપક્રમે અનોખી રીતે શુભેચ્છા પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment