Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં વહેલી સવારથી વરસાદ, ખાનપુરમાં 49mm વરસ્યો:વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોને પાકને નવજીવન મળવાની આશા

    6 hours ago

    મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ક્યાંક ધીમો તો ક્યાંક ભારે વરસાદ પડ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી છે, કારણ કે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ખાનપુર તાલુકામાં સૌથી વધુ 49 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સિવાય સંતરામપુરમાં 24 મિલીમીટર, કડાણામાં 23 મિલીમીટર અને વીરપુરમાં 22 મિલીમીટર વરસાદ પડ્યો છે. લુણાવાડામાં 10 મિલીમીટર અને ગોધરામાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જોકે, કોઠંબા અને બાલાસિનોરમાં વરસાદ નોંધાયો નથી. વહેલી સવારના વરસાદથી જિલ્લાના ઘણા વિસ્તારોમાં ઠંડક થઈ છે. ખેતીના પાક સુકાઈ રહ્યા હતા તેવા સમયે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આ વરસાદ પાકને નવજીવન આપવા માટે મદદરૂપ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    વેજલપુરમાં ‘વિકાસ’ના દાવા પાણીમાં:સામાન્ય વરસાદમાં કમરસમા પાણી, શ્રી નંદનગરમાં ઘરોમાં ઘૂસ્યાં; બાળકોને ઘરે લઈ જવા વાલીઓએ ખભા પર બેસાડ્યા
    Next Article
    છોટા ઉદેપુર જીલ્લામાં છુટોછવાયો ધોધમાર વરસાદ:વહેલી સવારથી વાતાવરણ પલટાયું; પાવી જેતપુર અને બોડેલીના ખેડૂતો ખુશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment