Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણેકલાલ રોડ પર ગણેશ ઉત્સવની ધૂમ:સાંઢકુવા, રિલાયન્સ મોલ સામે અને જગમોહનની ચાલમાં ભક્તો કરી રહ્યા દર્શન-આરતી

    7 hours ago

    સાંઢકુવા પોલીસ ચોકી પાસે નાગતલાવડી ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. અહીં ગુજરાજ પર બિરાજિત બાપાની સ્થાપના આકર્ષક ડેકોરેશન સાથે કરાઈ છે. મંડળ દ્વારા સારો મંડપ તૈયાર કરાયો છે. રિલાયન્સ મોલની સામે સાર્વજનિક યુવક મંડળ દ્વારા પણ ગણપતિ બાપાની વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અહીં ભક્તો ભગવાનની આરતી કરી રહ્યા છે અને વિવિધ પ્રકારના પ્રસાદ ધરાવી સૌને વહેંચી રહ્યા છે. આ ઉપરાંત, જગમોહનની ચાલમાં પણ ગણપતિનો સુંદર મંડપ ઉભો કરાયો છે. અહીં નાના બાળકો અને મહિલાઓ વિઘ્નહર્તાની પૂજા-અર્ચના કરી ગણપતિ ઉત્સવનો આનંદ માણી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સરસ્વતીના વાગડોદ પાસે સ્કોર્પિયોની ટક્કરે બાઇક ચાલકનું મોત:કાર ચાલક ગાડી મૂકી ફરાર, પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    વેજલપુરમાં ‘વિકાસ’ના દાવા પાણીમાં:સામાન્ય વરસાદમાં કમરસમા પાણી, શ્રી નંદનગરમાં ઘરોમાં ઘૂસ્યાં; બાળકોને ઘરે લઈ જવા વાલીઓએ ખભા પર બેસાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment