Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાયરિંગ:નાગલપુર નહીં હવે કારકુન ચાલની જગ્યામાં બનશે નવીન સરકારી કચેરીઓનું મેગા સંકુલ

    15 hours ago

    મહેસાણા શહેરના મધ્યમાં જિલ્લા પંચાયતની સામે આવેલી કારકુન ચાલની સરકારી જમીન પર હવે જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ માટેનું નવીન બહુમાળી સંકુલ બનાવવાની તૈયારી શરૂ થઈ છે. અગાઉ નાગલપુરમાં શબરી સ્કૂલની બાજુની જગ્યા પર બહુમાળી ભવન બનાવવાની વિચારણા હતી, પરંતુ હવે સ્થળ બદલાવીને કારકુન ચાલની જગ્યા નક્કી કરાઇ છે. જિલ્લા કલેક્ટર સહિતની સરકારી કચેરીઓને એક જ સંકુલમાં લાવવાનો પ્રસ્તાવ તૈયાર કરાયો છે. જિલ્લા પંચાયતની નવીન બિલ્ડિંગ પણ આ જ પરિસરમાં બનવાની હોવાથી ભવિષ્યમાં જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિતની કચેરીઓ એકબીજાની નજીક રહેશે. પરિણામે જિલ્લાના વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સરકારી કામકાજ માટે આવતા લોકોને અલગ-અલગ સ્થળે ધક્કા ખાવાની સ્થિતિમાંથી રાહત મળી શકે છે. જિલ્લા પંચાયત સામે આવેલી સરકારી સ્ટાફ ક્વાર્ટર્સની કારકુન ચાલની જગ્યા સિટી સર્વે હસ્તકના સર્વે નં. 4752માં આવે છે. નવીન બહુમાળી સંકુલ માટે અલગ -અલગ સંપર્કમાં હોવાથી જોરાવરસિંહ સહિતની કટોસણ ગેંગે ભાવેશને નિશાન બનાવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીઓના 5 દિવસના રિમાન્ડની માંગણી પાછળ હથિયારોનો સ્ત્રોત, હથિયારોનો અગાઉ ગુનામાં ઉપયોગ થયો કે નહીં, ત્રણેય કારનો ઉપયોગ, હુમલાનું આયોજન, રેકી અને સમગ્ર ગુનાનો મૂળ હેતુ સહિતના 10 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. કેસમાં અત્યાર સુધી ઝડપાયેલા કુલ 11 આરોપીઓની એકબીજા સાથે સામસામે પૂછપરછ કરવાની જરૂરિયાત પણ પોલીસે દર્શાવી છે. રિમાન્ડ દરમિયાન ફાયરિંગ પાછળનું મૂળ કારણ અને અન્ય સંડોવાયેલા શખ્સો અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. આગામી અઠવાડિયે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, આશરે 28,384 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી વિશાળ જગ્યામાં બહુમાળી સરકારી સંકુલ બનાવવા માટેની દરખાસ્ત તૈયાર કરાઇ છે. આગામી અઠવાડિયે આ દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માટે મોકલાશે. સરકારની મંજૂરી બાદ સંકુલની વિગતવાર યોજના અને આગળની કામગીરી હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    વાહનચાલકો માટે બાજુના બ્રિજ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરાયો:મહેસાણા-મોઢેરા રોડ પર રણેલા પાસે 35 વર્ષ જૂનો બ્રિજ તોડી નવો બનાવાશે
    Next Article
    બહુચરાજીની આકબા‎પ્રાથમિક શાળામાં મૂક્યા‎:ખોટી સહીઓથી ચેક-વાઉચર ઇશ્યૂ કરી નાણાકીય ગેરરીતિ:ચાલાસણ પ્રા.શાળાના આચાર્યની બદલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment