Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે ગળાફાંસો ખાધો:ટ્રેનમાં જામનગરથી યુપી જતા અમદાવાદ ઉતર્યો હતો, કોઈ હેરાન કરતું હોવાની ફરિયાદ કરતા પોલીસ સ્ટેશન લવાયો હતો

    1 day ago

    અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે.ઉત્તરપદેશના યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં આપઘાત કર્યો છે. મૃતક યુવક ઉત્તરપ્રદેશનો રહેવાસી હતો જે જામનગરથી ટ્રેનમાં યુપી જઈ રહ્યો હતો. આ દરમિયાન યુવક ટ્રેનમાંથી અમદાવાદ ઉતરી ગયો હતો અને પોલીસને ફોન કરી કોઈ હેરાન કરતું હોવાની ફરિયાદ કરી હતી. જેથી પોલીસ મૃતકને પોલીસ સ્ટેશન લાવી હતી. આ દરમિયાન યુવકે આસપાસ કોઈ ન હોવાથી ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.મૃતકના પરિવારને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    SG હાઈવેના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત:ઓવર સ્પીડના કારણે કાર ડાયવર્ઝન સાથે અથડાઈ, આગળના ભાગનો બુકડો
    Next Article
    ન્યૂ રાણીપના રત્નસાગર હાઈટ્સમાં ગણેશ મહોત્સવ શરૂ:‘સેવ વોટર’ થીમ સાથે વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરાઈ, ‘પાણી જ જીવન છે’ નો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment