Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરના ટેભડા ગામે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:રસ્તાઓ પર પાણી વહેતા થયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ખેડૂતોને રાહત મળી

    8 hours ago

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા ગામે આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. થોડા સમય માટે પડેલા ભારે વરસાદના કારણે ગામના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આનાથી સમગ્ર ગામમાં ઠંડક પ્રસરી હતી અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગ્રામજનો અને ખેડૂતોમાં વરસાદના આગમનથી રાહત મળી હતી. ટેભડા ગામે પડેલા જોરદાર વરસાદના દૃશ્યો પણ સામે આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ફેસબુક પર અજાણ્યા યુવકની ફ્રેન્ડ રીકવેસ્ટ એક્સેપટ કરવી ભારે પડી:આરોપીએ સંપર્ક કેળવી વાતચીત કર્યા બાદ રિલેશન રાખવા દબાણ કર્યું, યુવતીએ ના પાડતા ગ્રુપ બનાવી ફોટા-વીડિયો વાયરલ કર્યા
    Next Article
    રાજકોટ રૂરલ LCB દ્વારા સચિવાલયના નકલી અધિકારીની ધરપકડ:જેતપુરના કારખાનેદારને 'ક્લોઝર નોટિસ'નો ડર બતાવી ₹40 હજારની ખંડણી માંગી ₹10 હજાર પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment