Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુતિયાણા પંથકમાં લાંબા વરસાદી વિરામ બાદ વરસાદ શરૂ:સવારથી ધીમીધારે વરસાદ યથાવત, ખેડૂતોમાં ખુશી; પાકને નવજીવન મળશે

    7 hours ago

    કુતિયાણા પંથકમાં લાંબા વરસાદી વિરામ બાદ આજે સવારથી વરસાદ શરૂ થયો છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વરસાદની અછતને કારણે ખેતરોમાં વાવેલા મગફળી અને કપાસ જેવા પાક સુકાઈ રહ્યા હતા. આજે સવારથી વરસાદ શરૂ થતાં પાકને નવજીવન મળવાની આશા જાગી છે. ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને તેઓ હજુ વધુ વરસાદની આશા રાખી રહ્યા છે, જેથી નદી-નાળા છલકાઈ જાય.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસની અપીલ:ગણેશ વિસર્જન રણબારા જેટી પર જ કરવા આયોજકોને સૂચના; શાંતિ સમિતિની બેઠક યોજાઈ
    Next Article
    ભાવનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે ભરતભાઈએ પદભાર સંભાળ્યો:શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓએ ફૂલહાર પહેરાવી ભરતભાઈને શુભેચ્છા પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment