Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજાણી સ્ત્રી સામે ગુનો નોંધવા તજવીજ, પોલીસમાં દોડધામ‎:શહેરમાં ગટરની કુંડીમાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળ્યું..

    7 hours ago

    શહેરના મહાવીરનગરમાં આવેલી ગટરની કુંડીમાંથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. કોઈ અજાણી સ્ત્રીએ પોતાનું પાપ કે કલંક છુપાવવાના ઈરાદાથી આ નવજાત બાળકને ગટરની કુંડીમાં ત્યજી દીધું હોવાનું સામે આવી રહ્યું છે. બનાવની જાણ થતાં જ પીઆઈ વી. એમ. ડોડીયા સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નવજાત શિશુ (બાબો)ના મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી છે. પાપ છુપાવવા શિશુનો ભોગ લેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધવાની કાનૂની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મર્ડર:દરેડમાં પ્રેમ પ્રકરણમાં સગીર યુવાનની હત્યા, ચાર શખ્સે ધોકા મારી ઢીમ ઢાળ્યું
    Next Article
    ઉત્તર ગુજરાતના 5 તાલુકામાં પોણા ઇંચ સુધી વરસાદ‎:પાટણમાં 20 દિવસના વિરામ પછી‎ સાંજે ધીમીધારે વરસાદ વરસ્યો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment