Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના પેલેસ જૈન દેરાસરમાં મહાવીર સ્વામીને પક્ષાલ-પૂજા:પર્યુષણ પર્વના પાંચમા દિવસે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે કરાઈ

    9 hours ago

    જામનગરમાં પર્યુષણ પર્વના પાંચમા દિવસે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે શહેરના પેલેસ જૈન દેરાસર ખાતે વિશેષ પૂજા અને પક્ષાલ યોજવામાં આવ્યા. દેરાસરમાં બિરાજમાન મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનને પક્ષાલ કરવામાં આવ્યો. ત્યારબાદ ભક્તિભાવપૂર્વક તેમની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરના દલવાડામાં નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી:સામાજિક બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો, તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોટાભાઈનું ઢીમ ઢાળી દીધું
    Next Article
    જામનગરમાં મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે 14 સ્વપ્નની ઉછામણી:પર્યુષણ પર્વના પાંચમા દિવસે શ્રી જ્યોતિ વીનદ પાઠશાળામાં મહાવીર જન્મ વાંચન પણ યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment