Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના કાલાવડના રવેશિયા ગામમાં સિંહણના આંટાફેરા:વાડીમાં દેખાતા સ્થાનિકોમાં ફફડાટ, તસવીર વાયરલ થતાં વનવિભાગને જાણ કરાઈ

    11 hours ago

    જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રવેશિયા ગામની સીમમાં એક વાડીમાં સિંહણ દેખાઈ હતી. સિંહણના આંટાફેરા કરતી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ હતી. સ્થાનિકોએ તરત જ વનવિભાગને સિંહણ દેખાયાની જાણ કરી હતી. વનવિભાગે સિંહણની હિલચાલ પર નજર રાખવા અને તેનું લોકેશન શોધવા માટે તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં પણ તકેદારી રાખવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાને કારણે રવેશિયા ગામના ગ્રામજનોમાં સિંહણને લઈને ભયનો માહોલ છે.
    Click here to Read More
    Previous Article
    કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં વધુ એક ઠગાઈ:ભાગીદાર અને પાર્શ્વ જ્વેલર્સના માલિકે 10 કરોડના પાસ બારોબાર વેચી માર્યાનો આક્ષેપ, સરખેજ પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    પાણીપુરીના ચૂરાના પૈસા માગતાં લારીધારક પર હુમલો:ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment