Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે કાર્યવાહી:બે ઈજનેરને સસ્પેન્ડ કરાયા, ડેપ્યુટી કમિશ્નર અને સિટી ઈજનેરને નોટિસ ફટકારી

    10 hours ago

    રાજકોટ શહેરના નવા રિંગરોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે મનપાએ મોટી કાર્યવાહી કરી છે. બે ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનર અને સિટી ઈજનેરને મ્યુ કમિશનરે શોકોઝ નોટિસ ફટકારી છે. નવા રિંગરોડ ઉપર અલગ અલગ ત્રણ નાના બ્રિજ 40 કરોડના અંદાજિત ખર્ચથી તૈયાર થઈ રહ્યા છે. જેમાં કામમાં બેદરકારી, બ્રિજના કામમાં ક્ષતિઓ સહિતના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. કટારીયા ચોકડી પાસે નાનો બ્રિજ તૈયાર થઇ રહ્યો છે તે કામમાં બેદરકારી અંગે કાર્યવાહી કરાઈ છે. અમે આને અપડેટ કરી રહ્યા છીએ...
    Click here to Read More
    Previous Article
    કેનેડામાં સિંગર-એક્ટર એમી વિર્ક પર ફાયરિંગ:ધડાધડ 10 ગોળીઓ ચલાવી હુમલાખોરો ફરાર, ઘટનાસ્થળથી 5km દૂર જઈને SUV સળગાવી
    Next Article
    સુરતમાં શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં આગ, DRONE VIDEO:6ઠ્ઠા માળે લાગેલી આગ નીચે ફેલાઈ, 17થી વધુ દુકાનો બળીને ખાખ; 1 ફાયરકર્મીને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment