Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમસ્ત દરજી સમાજ દ્વારા સુરેન્દ્રનગર ડેપ્યુટી કમિશ્નર પારસ મકવાણાનું સન્માન:ડેપ્યુટી કમિશ્નરે મનપા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી આપી

    1 day ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા ડેપ્યુટી કમિશ્નર પારસભાઈ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમસ્ત દરજી સમાજ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે ડેપ્યુટી કમિશ્નરે મનપા વિસ્તારમાં તમામ પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી આપી હતી. આ સન્માન સમારોહ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે યોજાયો હતો. દરજી સમાજના હોદેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવનિયુક્ત ડેપ્યુટી કમિશ્નર પારસભાઈ મકવાણાને શાલ, બુકે અને લક્ષ્મીનારાયણ ભગવાનની તસવીર આપીને સન્માનિત કરાયા હતા. તેમને નવી જવાબદારી માટે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે પારસભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર મનપા વિસ્તારના લોકોને તમામ જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    હારીજમાં પ્રેમસંબંધની અદાવતમાં યુવકનું અપહરણ કરી પાઇપથી હુમલો:હુમલાખોરોએ યુવકના બંને હાથ ભાંગી નાખ્યા; 5 શખસો સામે ગુનો નોંધાયો
    Next Article
    બાળક મારું છે તેની શું સાબિતી?:3 માસના બાળકને કૂવામાં ફેંકી બાપે પતાવી દીધો, ચારિત્ર્યની શંકા રાખી જન્માષ્ટમી મનાવી પિયરથી પત્ની આવીને પતિએ પોત પ્રકાશ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment