Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં આજે જન્માષ્ટમીની શોભાયાત્રા:શ્રીરામ મંદિરથી નહી, દેવવાડીથી નિકળશે

    10 hours ago

    શહેરમાં પરંપરા મુજબ દર વર્ષે ઉપરકોટ કિલ્લા પાસેથી યોજાતી શોભાયાત્રાનું આ વર્ષે પણ શુક્રવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉપરકોટ કિલ્લા નજીક આવેલ પૌરાણિક શ્રીરામ મંદિરનાં બદલે 50 ફુટ દુર આવેલ દેવવાડીથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે તેમ શોભાયાત્રાનાં આયોજન દિપેન્દ્રભાઈ યાદવએ જણાવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે આયોજિત શોભા યાત્રા દરમિયાન તેના રૂટ પર ટ્રાફિક નિયમન, કાયદો વ્યવસ્થા, સુરક્ષા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ ભાસ્કરને જણાવ્યું કે, શોભાયાત્રા દરમિયાનની દરેક હિલચાલ પર ડ્રોન ઉપરાંત શહેરમાં ઇન્સ્ટોલ કરાયેલા નેત્રમના કેમેરાથી નજર રાખવામાં આવશે. તેમજ શોભાયાત્રાની સાથે નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો વગેરે ખડેપગે રહેશે. આટલો કાફલો ખડેપગે 1) ડીવાયએસપી 2) 3 પોલીસ ઇન્સ્પેક્ટર 3) 10 પોલીસ સબ ઇન્સ્પેક્ટર 4) 130 પોલીસ 5) 35 હોમગાર્ડ 6) 15 વોકીટોકી 7) 8 દૂરબીન 8) 4 વીડિયોગ્રાફર 9) ડ્રોન
    Click here to Read More
    Previous Article
    ઋતુમાં સીઝનલ ફ્લૂ અને મચ્છરજન્ય રોગચાળામાં ઉછાળો:સિવિલમાં ડેન્ગ્યુના 5 કેસ, ઓપીડી 200ને પાર
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:દીપડો ન પકડાતા ઉપરકોટ સતત 5 દિ'થી બંધ તહેવારોમાં સક્કરબાગ પ્રવાસીઓથી ઉભરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment