Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંક ઓફ મહારાષ્ટ્રમાં સિનિયર સિટીઝન-પેન્શનરો માટે સેમિનાર:બેંક દ્વારા મળતી અલગ-અલગ સુવિધાઓ વિશે માહિતી અપાઈ, પાકીટનું વિતરણ કરાયું

    7 hours ago

    બેંક ઓફ મહારાષ્ટ્રની બોટાદ શાખામાં પેન્શનરો અને સિનિયર સિટીઝનો માટે એક ખાસ સેમિનાર યોજાયો હતો. બોટાદ શહેરના ઘણા પેન્શનર ભાઈ-બહેનો આ સેમિનારમાં હાજર રહ્યા હતા. તેમણે બેંક દ્વારા મળતી અલગ-અલગ સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. બેંકના મેનેજર હષિલ ગુપ્તાએ પેન્શનરો અને સિનિયર સિટીઝનોને બેંક તરફથી અપાતી સુવિધાઓ અને સેવાઓ વિશે વિગતવાર જાણકારી આપી. તાલુકા પેન્શન મંડળના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય અને જિલ્લા પેન્શન મંડળના પ્રમુખ વસંતભાઈ પીપાવતે પણ જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનાર દરમિયાન બેંક દ્વારા હાજર રહેલા પેન્શનરોને પાકીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે બિજલભાઈ પરમારે આભાર વિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મટકીફોડની તડામાર તૈયારીઓ:રાજકોટ મનપા દ્વારા સૌપ્રથમ યોજાનાર કાર્યક્રમમાં કાલે ઓરકેસ્ટ્રા, સિદ્દીઓનો ધમાલ રાસ તેમજ લાઈવ ડીજે બનશે મુખ્ય આકર્ષણ, તમામ લોકોને પેટીસનો પ્રસાદ
    Next Article
    ચીખલી હાઇવે પરથી6.89 લાખનો દારૂ ભરેલો આઇસર પકડાયો:કુલ ₹26.92 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ, વડોદરા માલ મંગાવનાર સહિત 3 વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment