Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના સરદાર હાઈટ્સમાં શ્રાવણ સોમવારે આરતી:સર્વેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો

    10 hours ago

    વલસાડના સરદાર હાઈટ્સ સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પવિત્ર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાન ભોળાનાથના દર્શન કરી મહાઆરતીનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તિમય માહોલ વચ્ચે ભક્તોએ ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લાલપુર ભોળેશ્વર મંદિરે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ:'હર હર મહાદેવ'ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું
    Next Article
    રાહુલ ગાંધી સામે FIR થતાં રાજકારણ ગરમાયું:વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિશાળ વિરોધ માર્ચ, ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment