Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આનંદધામ ગ્રીન સિટીમાં રામધૂન યોજાઈ:સ્વ. પંખુબેન સરવૈયાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરાયું

    11 hours ago

    બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલી આનંદધામ ગ્રીન સિટી સોસાયટીમાં ગઈ કાલે, ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે, સ્વ. પંખુબેન કમાભાઈ સરવૈયાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રામધૂનનું આયોજન શ્રી ગણેશ ધૂન મંડળ પીપળીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન સ્વ. પંખુબેન કમાભાઈ સરવૈયાના પુત્રો યશપાલભાઈ કે. સરવૈયા અને તેજપાલ કમાભાઈ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નંદાણામાં જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા:સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા કાર્યવાહી
    Next Article
    વલસાડના આઝાદ ચોકમાં શ્રીજીનું આગમન:ડીજે, નાસિક ઢોલ સાથે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ ગુંજ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment