Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંદાણામાં જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા:સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા કાર્યવાહી

    12 hours ago

    જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં શેઠવડાળા પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી છે. પોલીસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી કીરીટભાઈ કારાભાઈ કાંબરીયાના ઘર બહાર શેરીમાં ખુલ્લા પટમાં કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના અને રોકડ ₹11,350 સહિત કુલ ₹11,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા શખ્સોમાં અક્ષયભાઈ નિરંજની, મયુરભાઈ ગાલોરીયા, જયસુખભાઈ કાંબરીયા, વજશીભાઈ ગોજીયા, વિજયભાઈ કાંબરીયા, કાનાભાઈ સોલંકી અને ગોપાલભાઈ બારીયાનો સમાવેશ થાય છે. તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નિકુંજ સોલંકી અમરેલી NSUI પ્રમુખ બન્યા:કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા વરણી, આગેવાનોએ આવકારી
    Next Article
    આનંદધામ ગ્રીન સિટીમાં રામધૂન યોજાઈ:સ્વ. પંખુબેન સરવૈયાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment