Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટુડિયો ધૂમના ડિરેક્ટર્સને ભારતીય દૂતાવાસનું આમંત્રણ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસ દરમિયાન સ્વાગત માટે બોલાવાયા

    1 day ago

    વોશિંગ્ટન ડીસી, યુએસએ: નૃત્ય સંસ્થા સ્ટુડિયો ધૂમના સહ-નિર્દેશક મતી આનલ વૈશાલ શેઠ અને વૈશાલ પરેશ શેઠને ભારતીય દૂતાવાસ દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાજેતરની યુએસએ મુલાકાત દરમિયાન તેમનું સ્વાગત કરવા માટે હતું. આ પ્રસંગે, મતી આનલ વૈશાલ શેઠે મુખ્યમંત્રીને યુએસએમાં સ્ટુડિયો ધૂમની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી. તેમણે સંસ્થાના ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપોને પ્રોત્સાહન આપવાના મિશન તેમજ તેની વિવિધ સિદ્ધિઓ અને પુરસ્કારો વિશે પણ જણાવ્યું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદેશમાં ગુજરાતી અને ભારતીય સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી. સ્ટુડિયો ધૂમ યુએસએમાં સાંસ્કૃતિક પ્રમોશનમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આર્ટ ઓફ લિવિંગ અમદાવાદ દ્વારા શ્રાવણ માસની ભવ્ય ઉજવણી:કાલે શ્રી શ્રી જ્ઞાન મંદિર, સેટેલાઇટ ખાતે યોજાશે ભવ્ય સામૂહિક રુદ્રપૂજા
    Next Article
    માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શિક્ષક મંડળની ચિંતન શિબિર યોજાઈ:શિક્ષકોના શોષણ અને પડતર પ્રશ્નો પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment