Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં રક્ષાબંધને ઘનશ્યામ મહારાજનું પૂજન-આરતી કરાઈ:લક્ષ્મીનારાયણ પાર્ક મહિલા સંસ્કાર કેન્દ્ર ખાતે હરિભક્તોએ દર્શન કર્યા

    6 hours ago

    બોટાદના લક્ષ્મીનારાયણ પાર્ક સ્થિત મહિલા સંસ્કાર કેન્દ્ર ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ઘનશ્યામ મહારાજનું પૂજન, આરતી અને દર્શન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય સાંખ્યયોગી લીલાબાએ હરિભક્તોને પ્રસાદીની રાખડી બાંધી હતી અને આશીર્વાદ પાઠવ્યા હતા. આશીર્વાદમાં તેમણે ભજન-ભક્તિનું બળ મળે અને ભગવાન સદા રક્ષા કરે તેવી ભાવના વ્યક્ત કરી હતી. હરિભક્તોએ પણ આ પવિત્ર બંધનની ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    દિવ્યાંગ સુવિધાઓ વગરની શાળાઓ સામે શિક્ષણ વિભાગ આકરા પાણીએ:દિવ્યાંગો માટે શાળાઓ સુગમ્ય નહીં હોય તો માન્યતા રદ થશે: 10 દિવસનું અલ્ટીમેટમ આપતા જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય
    Next Article
    પોલીસેને પોલીસે સ્ટેશનમાં કાઠલો પકડી હુમલો:ફરજ પરના પોલીસકર્મી પર હુમલો કરી વર્દી ફાડી નાખનાર ઇસમ સામે ગુનો દાખલ, શખ્સ ની ધરપકડ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment