Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જૈન સંઘમાં પંચષષ્ટિ તપના પારણાં યોજાયા:ગુરુદેવના સાનિધ્યમાં તપસ્વી રત્નોનું સામૂહિક પારણું કરાયું

    7 hours ago

    બોટાદ જૈન સંઘ દ્વારા શ્રી પંચષષ્ટિ તપના તપસ્વીઓના સામૂહિક પારણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંન્યાસ પ્રવર ચારિત્રસેન વિજયજી મહારાજ સાહેબ અને શ્રમણી વૃંદ પીયુષપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબનું પાવન સાનિધ્ય પ્રાપ્ત થયું હતું. તારીખ 28 ઓગસ્ટ, 2026 ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં લીમડા ચોકથી શ્રી નેમિ ઉદય નંદન વિહાર પારણાં ભવન સુધી તપસ્વી રત્નોની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પારણાં ભવન પહોંચ્યા બાદ ગુરુદેવે માંગલિક સંભળાવ્યું હતું. તપસ્વીઓના સામૂહિક પારણાંનો લાભ ગાંધી પુષ્પાબેન હસમુખલાલ જેઠાલાલ પરિવાર (હ. પરેશભાઈ) તથા માતૃશ્રી નારંગીબેન મથુરદાસ બગડીયા પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના આયોજક શ્રી બોટાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપા. સંઘે તપસ્વીઓના પારણાં કરાવવા પધારેલ તમામ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રક્ષાબંધનની ઉજવણી કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો:સાસરીયામાંથી રાખડી બાંધીને પરત ફરતા પરિવારની રિક્ષાને બોલેરોએ ટક્કર મારતા મહિલાનું મોત, ચારને ગંભીર ઈજા
    Next Article
    જાહેરમાં લઘુશંકા કરવા મુદ્દે સિકયુરિટી ગાર્ડ પર હુમલો:ખોડિયાર ગામ પાસે સમાધાનનું તરકટ રચી જનરક્ષકની ટીમને રવાના કરી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment