Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા જર્મન ડોમ સ્ટેજ આકર્ષણનું કેન્દ્ર બનશે:આખરી ઓપ: જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં

    1 day ago

    પોરબંદરમાં લોકપ્રિય જન્માષ્ટમીના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મેળો માણવા આતુર બનેલા લોકો માટે મેળા મેદાન ખાતે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. મેળાનું મુખ્ય આકર્ષણ ગણાતા ચકડોળ અને ‎‎મનોરંજનના સાધનો ગોઠવવાની કામગીરી હાલ ‎‎પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે મેળામાં રોમાંચ‎ અને મનોરંજન પૂરૂં પાડવા માટે મોતના કૂવા સહિત ‎‎16 મોટી રાઇડ્સ અને બાળકો માટે 9 જેટલી નાની ‎‎ચકડોળ લગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમોની મજા બમણી કરવા માટે મેળામાં પ્રથમ વાર અત્યાધુનિક જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા અને સુવિધાનું માળખું મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધા માટે તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. લાઈટિંગ વ્યવસ્થા: સમગ્ર મેળા મેદાનને રોશન કરવા માટે 18થી વધુ વિશાળ હેલોજન લાઈટ ટાવર ઉભા કરાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:બરડા પંથકમાં મોસમનો સામાન્ય વરસાદ થતાં મગફળીનો ઉભો પાક સૂકાવાને આરે
    Next Article
    પોરબંદર:66 નાણાં ધીરનાર શાહુકારોને ઈ-પોર્ટલ પર હિસાબો-ઓડિટ રજૂ કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment