Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવિધા:જામનગર એસટી ડિવિઝન દ્વારા તહેવાર નિમિત્તે ખાસ એકસ્ટ્રા બસનું સંચાલન કરાયું

    20 hours ago

    જામનગર એસ.ટી ડિવિઝન દ્વારા ખાસ રક્ષાબંધનના પર્વ ઉપર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને તા. 27 થી 29 દરમિયાન વધારાની એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન કરવામાં આવશે. આ સંચાલનમાં જામનગર, દ્વારકા,ખંભાળિયા, ધ્રોલ અને જામજોધપુર ડેપોથી રાજકોટ, મોરબી, દ્વારકા, જુનાગઢ, સોમનાથ, અમદાવાદ, પોરબંદર સહિતના જુદા જુદા સ્થળોની બસો દોડાવવામાં આવશે. અને તહેવારમાં મુસાફરોને કોઇ અગવડતા ન પડે તેની તકેદારીરાખી જામનગર એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત એક જ ગ્રુપના 51 થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવવા માટે નજીકના એસ ટી ડેપો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. આમ રક્ષાબંધનના દિવસે મુસાફરોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે એસ ટી તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે ત્યારે મુસાફરોએ પણ એસટી બસનો વધુમાં વધુ લાભ લેવા જામનગર એસટી વિભાગીય મેનેજર દ્વારા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    બિલ્ડરના આપઘાત કેસમાં નવો વળાંક:જામનગરમાં 153 કરોડની મિલ્કતો વ્યાજખોરોએ પચાવી પાડતા બિલ્ડરે આપઘાત કર્યાનો ઘટસ્ફોટ, ગાંધીનગરમાં ગુનો નોંધાયો
    Next Article
    65 વાહનો તપાસ્યા:શહેરમાં પોલીસની કોમ્બિંગ 71 વાહનો સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment