Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એલસીબી વલસાડે વોન્ટેડ આરોપીને ઝડપ્યો:ભિલાડ પ્રોહિબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

    11 hours ago

    વલસાડ એલસીબીએ ભિલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપી દિપક દિવાલભાઈ વરઠાને પકડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ભિલાડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર ઓવરબ્રિજ પર અકસ્માત, એકનું મોત, 8 ઘાયલ:ટ્રક ટ્રેલર પાછળ ટેમ્પો ટ્રાવેલર ધડાકાભેર ઘૂસ્યું; ભયાનક ટક્કરથી ટેમ્પો ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણપણે કુરચો થઈ ગયો
    Next Article
    જામનગરમાં ખેલો ઇન્ડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો:સિલ્વર મેડલ વિજેતા યશસ્વી સિંહ ચરકનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment