Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દસૌંદર્ય .:આઝાદ: સ્વતંત્ર માનવી, વિચારક

    13 hours ago

    સં ‘આજાત’ અર્થાત્ જેની તે જગ્યાએ પેદા થતું. સં. ‘આજાતિ’ અર્થાત્ ઉત્પત્તિ; જન્મ. ફા. ‘ઝાદ’ અર્થાત્ જન્મ લેવો, ઉત્પન્ન થવું. ‘આદમઝાદ’ અર્થાત્ મનુષ્ય-વંશજ. ‘શહઝાદ’ અર્થાત્ રાજકુંવર. જન્મ લેવાની કે કશું ઉત્પન્ન થવાની પ્રક્રિયા આમ જોઈએ તો કોઈમાંથી મુક્ત થવાની. ‘ઝાદ’માં બંધન-મુક્તિનો ભાવ. ‘ઝાદ’ને ‘આ’ સર્વનામ લાગતા ‘આઝાદ’ અર્થાત્ સ્વતંત્ર માનવી, વિચારક; ફકીર. સં. ‘આઝાદની સોટી’ અર્થાત્ ‘ફકીરની લાકડી‘. ‘આઝાદા‘ અર્થાત્ દુનિયાની ઉપાધિમાંથી છૂટેલો માણસ. ‘આઝાદ હોવું‘ અર્થાત્ ‘કીમત ન આંકવી‘. ‘આઝાદગી‘ અર્થાત્ મુક્તિ; સ્વતંત્રતા. ચંદ્રશેખર તિવારીએ 1922માં અસહકાર આંદોલનમાં ધરપકડ વખતે પોતાનું નામ ‘આઝાદ’, પિતા ‘સ્વતંત્રતા’ અને ઠેકાણું ‘જેલ’ આપ્યું અને ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાયા.
    Click here to Read More
    Previous Article
    મરક મરક:પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ
    Next Article
    સમયાંતર:રશિયા જીતતું નથી, યુક્રેન હારતું નથી!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment