Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરમાં ત્રણ સ્થળે જુગાર પર પોલીસના દરોડા:વર્લી-મટકા રમતા ત્રણ શખ્સો ઝડપાયા

    1 day ago

    જામજોધપુર પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી વર્લી-મટકાનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન, પાટણ બસ સ્ટેન્ડ પાસેથી મુકેશભાઈ આંબાભાઈ બારીયા પાસેથી રૂ.90 રોકડા મળી આવ્યા હતા. તેવી જ રીતે, સરકારી હોસ્પિટલ પાસેથી રાજુભાઈ નાથાભાઈ મુછાર પાસેથી રૂ.80 અને બહુચરાજી મંદિર નજીકથી સોહીલ પાસેથી રૂ.110 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જુગારનું અન્ય સાહિત્ય પણ મળી આવ્યું હતું. પોલીસે ઝડપાયેલા ત્રણેય શખ્સો સામે જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોટી ખાવડીમાં વર્લી મટકાનો જુગાર ઝડપાયો:વિનાયક પેટ્રોલ પંપ પાછળથી એક શખ્સની ધરપકડ
    Next Article
    રસ્તો ક્રોસ કરતી બે બાળકી-મહિલાને બાઈક ચાલકે ઉડાવ્યા, CCTV:એક બાળકીનું મોત, મહિલા અને અન્ય એક બાળકીને ઈજા, શહેરના માણેજા ક્રોસિંગથી જામ્બુવા જવાના માર્ગ પરનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment