Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટી ખાવડીમાં વર્લી મટકાનો જુગાર ઝડપાયો:વિનાયક પેટ્રોલ પંપ પાછળથી એક શખ્સની ધરપકડ

    1 day ago

    જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે મોટી ખાવડી ગામમાં વિનાયક પેટ્રોલ પંપની પાછળના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મુકેશભાઈ મોતીભાઈ વાજા વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર ચલાવતા મળી આવ્યા હતા. પોલીસે તેમને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.પોલીસે મુકેશભાઈ વાજા પાસેથી રોકડા રૂ. 360, વર્લી મટકાના આંકડા લખેલા કાગળો અને બોલપેન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મેઘપર (પડાણા) પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોટીખાવડીમાં ટ્રેલર-સુપર કેરી અકસ્માત, બે ઘાયલ:ટ્રેલર ચાલક વાહન મૂકી ફરાર, પોલીસ તપાસ શરૂ
    Next Article
    જામજોધપુરમાં ત્રણ સ્થળે જુગાર પર પોલીસના દરોડા:વર્લી-મટકા રમતા ત્રણ શખ્સો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment