Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેલ ગયેલા શોપિંગ ફેસ્ટિવલ માટેની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી:પ્રજાના ટેક્સના નાણાંથી મ્યુનિ. વધુ એક વખત શોપિંગ ફેસ્ટિવલનો તાયફો કરશે

    2 days ago

    મ્યુનિ. અને રાજ્ય સરકારના ઉપક્રમે દર વર્ષની આ વર્ષે પ્રજાના ટેક્સના નાણામાંથી ડિસેમ્બર 2026થી જાન્યુઆરી 2027 સુધી ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નું આયોજન કર્યું છે. ગત વર્ષે શોપિંગ ફેસ્ટિવલ પાછળ 19 કરોડનો ખર્ચો હતો પણ ગ્રાહકોને કોઈ ડિસ્કાઉન્ટ મળ્યું નહતું. કેટલાક વેપારીઓએ સ્ટોલ પણ બંધ કરી દીધા હતા. સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ખરીદી થતી હોય છે, ત્યારે આ તહેવારોમાં થયેલી ખરીદીને મ્યુનિ.એ પોતાની સિદ્ધી ગણાવી લાઈટિંગ પાછળ કરોડો ખર્ચવા તૈયારી કરી છે. શોપિંગ ફેસ્ટિવલ માટેની દરખસ્તાને સ્ટેન્ડિંગે મંજૂરી આપી છે. ડોમ, લાઈટિંગ, માર્કેટિંગ પાછળ 2 વર્ષમાં 26 કરોડ ખર્ચ્યા લાઈટિંગના પૈસા લેવા એજન્સી હજુ ધક્કા ખાય છે લાઈટિંગના કામ માટે જે એજન્સી રાખવામાં આવે છે. આવી જ એક એજન્સીને ફેસ્ટિવલમાં લાઈટિંગની વ્યવસ્થા યોગ્ય ન રાખવાના કારણે તેનું પેમેન્ટ અટકાવી દેવાયું છે. જે પેમેન્ટ માટે મ્યુનિ.ના ધક્કા ખાય છે.
    Click here to Read More
    Previous Article
    આજે સંસ્કૃત દિવસ:30 વર્ષમાં અમદાવાદમાં 1000 શિબિર યોજી 25 હજાર લોકોને સંસ્કૃતની તાલીમ આપી
    Next Article
    CCTV પછી મ્યુનિ.નો વધુ એક ફતવો:ગ્રાહક ચકાસણી કરી શકે તે માટે મીઠાઈ-ફરસાણના વેપારીઓને ટેસ્ટિંગ કિટ રાખવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment