Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિજિટલ સુરક્ષા સામે લાલબત્તી:રાજકોટના બે સિનિયર સિટીઝનના નંબર ટેલિગ્રામ પર કોલ ગર્લ તરીકે વાઇરલ કરાયા

    12 hours ago

    રાજકોટમાં સાયબર ગુનેગારોની એક વિકૃત અને ચોંકાવનારી હરકત સામે આવી છે. શહેરમાં રહેતા બે વૃદ્ધ નાગરિકોના મોબાઈલ નંબર અને સરનામાનો દુરુપયોગ કરીને તેમના મોબાઈલ નંબર ટેલિગ્રામમાં કોલ ગર્લ તરીકે મૂકી દીધા છે. સાયબર ક્રાઈમ પોલીસે દેવન પંત નામના શખસ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરની એક પ્રતિષ્ઠિત સંસ્થામાં સેવા આપતા બે સિનિયર સિટીઝનના નંબર ટેલિગ્રામ એપ પર એક ગ્રૂપમાં વાઇરલ કરી નીચે ‘કોલ ગર્લના નંબર છે, તમામ સર્વિસ ફ્રીમાં મળશે’ તેવી આપત્તિજનક કેપ્શન લખી દીધી હતી. આ મેસેજ બાદ છેલ્લા બે મહિનાથી દિવસ-રાત અશ્લીલ ફોન કોલ્સ આવતાં બંને વૃદ્ધો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. વિકૃત શખ્સે ફ્લિપકાર્ટ પર બંનેના નંબર અને સરનામે ‘કેશ ઓન ડિલિવરી’થી અસંખ્ય ઓર્ડર પણ બુક કરાવી દીધા હતા, જેથી રોજ ડિલિવરી બોયઝ ઘરે સામાન લઈને પહોંચી જતા અને પાર્સલનો ઢગલો થઈ જતો હતો. આવી વિકૃત હેરાનગતિથી બચવા શું કરવું
    Click here to Read More
    Previous Article
    BAMS-BHMSમાં નોંધણી:આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે 6 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ ચકાસણી માટે એપોઇન્ટમેન્ટ જરૂરી
    Next Article
    સિટી એન્કર:STની મોબાઈલ એપથી રાજકોટમાં આશરે 5 હજાર સહિત 88,626 ટિકિટ એક જ દિવસમાં ઓનલાઈન બુક થઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment