Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના ગાયનેકોલોજિસ્ટ દંપતીને આંતરરાષ્ટ્રીય સન્માન:બેંગકોકમાં ડો. મુકેશ બાવિશી અને ડો. વિદુલા બાવિશીને ગ્લોબલ એવોર્ડ એનાયત

    17 hours ago

    પ્રખ્યાત ગાયનેક સર્જન ડો. મુકેશ બાવિશી અને ડો. વિદુલા મુકેશ બાવિશીને 22 ઓગસ્ટ 2026ના રોજ થાઈલેન્ડના બેંગકોક સ્થિત હોલિડે ઈનના ક્રિસ્ટલ બોલ રૂમમાં યોજાયેલા એક ઝળહળતા ભવ્ય સમારોહમાં ‘ગ્લોબલ હેલ્થકેર ઈનોવેશન’ એવોર્ડ્સ 2026થી વિભૂષિત કરવામાં આવ્યા છે. 23 દેશોના 45થી વધુ એવોર્ડીઓ વચ્ચે ગાયનેક સર્જરી ક્ષેત્રે મેળવ્યું બહુમાન આ આંતરરાષ્ટ્રીય સન્માન સમારોહમાં ભારત, યુએસએ, યુકે, ફ્રાન્સ, બ્રાઝિલ, ફિલિપિન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ, સિંગાપોર, ચીન અને યુએઈ સહિત 23 દેશોના 45થી વધુ એવોર્ડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વૈશ્વિક મંચ પર ડો. મુકેશ બાવિશી અને ડો. વિદુલા બાવિશીને ગાયનેક સર્જરી અને વંધ્યત્વ સારવાર (ઈનફર્ટિલિટી ટ્રીટમેન્ટ્સ)માં તેમની અનુકરણીય અને નવીન તકનીકો માટે આ સન્માન આપવામાં આવ્યું છે. થાઈલેન્ડના પૂર્વ નાયબ વડાપ્રધાનના હસ્તે એનાયત કરાયો એવોર્ડ આ આંતરરાષ્ટ્રીય કક્ષાનો ગરિમાપૂર્ણ એવોર્ડ થાઈલેન્ડના પૂર્વ નાયબ વડાપ્રધાન કોર્ન ડાબ્બારંસી (Mr Korn Dabbaransi)ના હસ્તે ડો. મુકેશ બાવિશી અને ડો. વિદુલા બાવિશીને એનાયત કરવામાં આવ્યો હતો. ડો. મુકેશ બાવિશીના નામે 8મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ નોંધાયો તબીબી ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિની સાથે જ ડો. મુકેશ બાવિશીના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સફળતા ઉમેરાઈ છે. આ તેમની કારકિર્દીમાં પ્રાપ્ત થયેલો ૮મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ (8th International Award) છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં પૂરથી 'જળપ્રલય':પવનની ગતિએ આવ્યું પાણી, પુલ-વાહનો અને મકાનો બધું જ તણાયું; જુઓ તબાહીનાં 18 ભયાનક ફોટો-વીડિયો
    Next Article
    પેટ્રોલ ખૂટતા મિત્રના મોપેડે ધક્કો મારતા સગીર ઢળી પડ્યો, CCTV:ધોરણ-10ના વિદ્યાર્થીનું હાર્ટ 30 ટકા જ કામ કરતું, ત્રણ ભાઈઓના પરિવારમાં એક માત્ર સંતાન હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment