Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ભાટવાળા મંડળ દ્વારા ગણેશ આગમન યાત્રા:ગણપતિ બાપ્પાના જયઘોષ ગુંજી ઉઠ્યા, ભક્તિમય માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

    4 days ago

    ગોધરા શહેરમાં ગણેશોત્સવ પૂર્વે ભાટવાળા નવ યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર વિસ્તાર ગણપતિ બાપ્પાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગણેશજીની પ્રતિમાની આગમન યાત્રામાં મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ શ્રદ્ધાભેર ભગવાન શ્રી ગણેશજીનું સ્વાગત કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતની ફિશ માર્કેટને 'નરેન્દ્ર મોદી'નું નામ આપી દેવાતા વિવાદ:વેપારીએ કહ્યું- 'માંસાહારી માર્કેટ પર PMનું નામ લગાવવું અયોગ્ય', પ્રમુખ બોલ્યા- 'વડાપ્રધાને માછીમારો માટે નોંધપાત્ર કામગીરી કરી'
    Next Article
    હળવદના સરંભડામાં 220 KV વીજ લાઇનનો વાયર તૂટ્યો:ખેતરમાં વીજ ઉપકરણો બળીને ખાખ, મગફળીના પાકમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment