Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં નશીલા પદાર્થોના વેચાણ સામે રજૂઆત:કલેક્ટરને આવેદનપત્ર આપી તકેદારી રાખવા અપીલ કરાઈ

    14 hours ago

    ભાવનગર જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નશીલા પદાર્થોના વેચાણ અને સેવન સામે તકેદારી રાખવા માટે લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ, ડ્રગ્સ, ચરસ અને અફીણ જેવા નશીલા પદાર્થો સરળતાથી ઉપલબ્ધ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. લોકોએ તાત્કાલિક પગલાં ભરી આવા પદાર્થોના દૂષણને ડામી દેવા માંગ કરી છે. ભાવનગર જેવી દુર્ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં ન બને તે માટે આગોતરું આયોજન અને કડક તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સાઉથ સ્ટાર અજિત કુમારનો યુરોપમાં અકસ્માત:રેસ દરમિયાન એક્ટરની બેકાબૂ કાર બીજી ગાડી સાથે અથડાઈ; 2025માં ત્રણ અકસ્માતમાં માંડ માંડ બચ્યો હતો
    Next Article
    શ્રાવણના બીજા સોમવારે તખ્તેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ:શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવના નાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment