Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ખોટી નંબર પ્લેટ સાથે બાઈક ઝડપાયું:ટ્રાફિક પોલીસે શંકાસ્પદ બાઈક ચાલકની અટકાયત કરી

    9 hours ago

    બોટાદના દિનદયાળ ચોક પાસે જિલ્લા ટ્રાફિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બાઈક ચાલકને અટકાવી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં બાઈક પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ટ્રાફિક પોલીસના PSI એ.એમ. રાવલ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે આ શંકાસ્પદ બાઈકને રોક્યું હતું. પોલીસની પૂછપરછ અને બાઈકની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાઈક પર લગાવેલી નંબર પ્લેટ નકલી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બાઈક ચાલક સીઝનબાબા આસીફભાઈ શેખની અટકાયત કરી હતી અને બાઈક કબજે લીધું હતું. આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લોરીયા શાળામાં જર્જરિત CRC ભવન જોખમી બન્યું:બે વર્ષથી રજૂઆતો છતાં કાર્યવાહી નહીં, વાલીઓમાં રોષ
    Next Article
    અવણિયા-માલણકા માર્ગ બિસ્માર, ગ્રામજનો પરેશાન:આ રસ્તા પર 200થી વધુ ખેડૂતોની વાડીઓ, અવરજવર મુશ્કેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment