Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો. પ્રવીણ તોગડિયાના આગમન પૂર્વે બોટાદમાં બેઠક યોજાઈ:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શંકરપરામાં આયોજન

    9 hours ago

    બોટાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક આગામી 26 ઓગસ્ટ, 2026ના રોજ બુધવારે શંકરપરા ખાતે આવેલા હનુમાનજી મંદિરે ડો. પ્રવીણભાઈ તોગડિયાના આગમનને લઈને યોજાઈ હતી.આ બેઠક 22 ઓગસ્ટ, 2026ના રોજ શનિવારે શંકરપરામાં યોજાઈ હતી. તેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટેની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા પોલીસે 296 પ્રોહિબિશન કેસ નોંધ્યા:298 આરોપીઓની ધરપકડ, 9.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
    Next Article
    દમણ દરિયાકિનારે દશામાની ખંડિત મૂર્તિઓ મળી:વિસર્જન બાદ પર્યાવરણ અને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment