Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો કાર્યક્રમ:શિક્ષણના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ મજબૂત કરાયો

    1 day ago

    વલસાડમાં સમગ્ર શિક્ષા અંતર્ગત “સમરસ વિદ્યા સેતુ અભિયાન”નો જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણના સર્વાંગી વિકાસ અને દરેક બાળકને સમાન શૈક્ષણિક તકો પૂરી પાડવાના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે મહાનુભાવો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે નવી દિશાઓ, નવી તકો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત વિચારવિમર્શ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન 'શિક્ષણથી સમરસતા અને સમરસતાથી સશક્ત ભવિષ્ય'ના સંકલ્પ સાથે સમાજના દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત અને સમાન શિક્ષણ પહોંચાડવા માટે સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે હાથ ધરવામાં આવતી વિવિધ પહેલોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી તકો ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વિક્રમ માડમની ગુજરાતના તમામ SPને ઓપન ચેલેન્જ:'જેનામાં શક્તિ હોય એ કહે કે અમારે ત્યા દારૂ નથી વેચાતો કે બનતો'; ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે જામનગરમાં કોંગ્રેસના ધરણા
    Next Article
    ગુજરાતના 50 MSMEsને ‘Top 50 SMEs’ એવોર્ડથી સન્માનિત:India SME Forum દ્વારા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment