Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિગાળા ગામમાં સિટી બસ સેવા શરૂ કરવાની માંગ:બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઈ

    1 day ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિગાળા ગામમાં સિટી બસ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ગામના સામાજિક કાર્યકર વિપુલભાઈ સાથળીયાએ આ અંગે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દરરોજ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ માટે, તેમજ લોકો હોસ્પિટલના કામકાજ, ખરીદી અને અન્ય સરકારી કાર્યો માટે બોટાદ આવ-જા કરે છે. વાહનવ્યવહારના અભાવે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે વહેલામાં વહેલી તકે સિટી બસ સેવા શરૂ કરવાની અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ઝરમર વરસાદ:રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી સિસ્ટમ સક્રિય, સાત દિવસ હળવા વરસાદની આગાહી
    Next Article
    ભાવનગર લઠ્ઠાકાંડનો ભોગ બનેલો સુરતનો યુવક બ્રેઇન ડેડ:નકલી દારુ પીતા મગજ ડેમેજ થતા 3 દિવસથી હોસ્પિટલમાં, અત્યાર સુધી 9ના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment