Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ઝરમર વરસાદ:રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી સિસ્ટમ સક્રિય, સાત દિવસ હળવા વરસાદની આગાહી

    1 day ago

    ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં 'વેલ-માર્ક્ડ લો-પ્રેશર' ક્ષેત્રની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાની ટ્રફ સક્રિય છે. આ કારણે રાજ્યમાં સાત દિવસ વરસાદી માહોલ જળવાયેલો રહેશે. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જેવા કે એસ.જી. હાઈવે, ગોતા, ચાંદલોડિયા, સોલા, સાયન્સ સિટી, એસ.પી. રિંગ રોડ, ઝુંડાલ, ચાંદખેડા, જગતપુર, ત્રાગડ, વાડજ, ઉસ્માનપુરા અને ઈન્કમટેક્સ વિસ્તારમાં કાળા ડિબાગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદમાં આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. સીઝનમાં અત્યાર સુધી અમદાવાદમાં 593.1 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 55.1 મિમી વધુ છે. ગઈકાલે શહેરમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સાત દિવસની આગાહી, કોઈ મોટી વોર્નિગ નહીં
    Click here to Read More
    Previous Article
    ભાવનગર દારૂકાંડ વિરોધમાં પાટણમાં કોંગ્રેસના ધરણાં:આવેદનપત્ર આપવા જતા 20થી વધુ કાર્યકરની અટકાયત
    Next Article
    નિગાળા ગામમાં સિટી બસ સેવા શરૂ કરવાની માંગ:બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment