Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી વેકેશન માટે આવી ગયો છે, દિવ્ય ભાસ્કર ટ્રાવેલ ફેર:દેશ-વિદેશના એફોર્ડેબલ અને આકર્ષક ટુર પેકેજીસ મળી રહ્યા છે એક જ સ્થળે

    5 days ago

    આવનારી ફેસ્ટિવલ સિઝન અને દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને દિવ્ય ભાસ્કર દ્વારા ટ્રાવેલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દેશ-વિદેશના પ્રવાસ સ્થળો, ટુર પેકેજીસ, હોટેલ્સ, એરલાઈન્સ અને ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર્સ એક જ પ્લેટફૉર્મ પર ઉપલબ્ધ રહેશે. આ ટ્રાવેલ ફેરમાં વિવિધ ટુર ઓપરેટર્સ અને ટ્રાવેલ કંપનીઓ પોતાના આકર્ષક પેકેજ સાથે ભાગ લેશે. પરિવાર સાથે હોલિડે પ્લાન કરતા હોય, હનિમૂન માટે વિશેષ ડેસ્ટિનેશન શોધતા હોય કે એડવેન્ચર ટ્રિપની તૈયારી કરતા યુવાનો દરેક માટે અહીં ખાસ ઑફર્સ અને માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે. મુલાકાતીઓ સ્થળ પર જ સીધી માહિતી મેળવી શકશે, પેકેજીસની તુલના કરી શકશે અને ખાસ ડિસ્કાઉન્ટ સાથે બુકિંગ કરવાની તક પણ મળશે. આ ફેર દરમિયાન દેશ-વિદેશનો પ્રવાસ, ધાર્મિક યાત્રા, ક્રુઝ ટુર, વાઇલ્ડલાઇફ સફારી, હિલ સ્ટેશન, હોલિડે ટુર જેવા અનેક વિકલ્પો રજૂ કરવામાં આવશે. ઉપરાંત વિઝા પ્રોસેસ, ટ્રાવેલ ઈન્શ્યોરન્સ અને ફ્લાઈટ બુકિંગ જેવી સેવાઓ વિશે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ ટ્રાવેલ ફેરમાં અખિલ ભારત ટુર્સ ટ્રાવેલ્સ પ્રા. લિ., અક્ષર ટ્રાવેલ્સ, બ્રાઈટ હોલીડેઝ, મેક માય ટ્રીપ હોલીડે, થોમસ કૂક, ટ્રિપસ્ટાર હોલીડેઝ વગેરે જેવી નામાંકિત ટ્રાવેલ્સ કંપનીઓ ભાગ લઈ રહી છે. ફેરની મુલાકાત લેનારને વહેલા તે પહેલાના ધોરણે મળશે આકર્ષક શ્યોર ગિફ્ટ. અહીં એન્ટ્રી તદ્દન ફ્રી છે. ફ્રી રજિસ્ટ્રેશન માટે 9190000090 નંબર પર મિસ્ડ્ કૉલ કરો.
    Click here to Read More
    Previous Article
    ખાંભામાં RTI માંગનાર હોમગાર્ડ પર હુમલો:ગ્રામપંચાયત બ્લોક રોડની ઇન્કવાયરી દાખલ કરવાના મનદુ:ખમાં 3 ઈસમોએ માર માર્યો
    Next Article
    હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા:બહેરાપુરામાં યુવતીની છેડતી-સંગીત વગાડવાની તકરારમાં યુવકની હત્યા થઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment