Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ કલેક્ટર કચેરીમાં RTI સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો:રાજ્ય માહિતી કમિશનર વિપુલ રાવલના માર્ગદર્શન હેઠળ પારદર્શક કામગીરી અને કાયદાના અમલ પર ચર્ચા

    8 hours ago

    દાહોદ કલેક્ટર કચેરી ખાતે RTI સપ્તાહ-2026 ની ઉજવણી કરાઈ, જેમાં વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો. રાજ્ય માહિતી કમિશનર વિપુલ રાવલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા. દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓએ RTI અધિનિયમ વિશે જાણકારી મેળવી. કાર્યક્રમમાં સરકારી કચેરીઓમાં પારદર્શક વહીવટ અને RTI કાયદાની જોગવાઈઓનું પાલન કરવા પર ભાર મુકાયો. કલેક્ટર કચેરીની IT ટીમે RTI સંબંધિત એક વિડિયો પોડકાસ્ટ પણ રજૂ કર્યો. કમિશનર અને કાયદા અધિકારીની હાજરીમાં અરજીઓના નિકાલની સમયમર્યાદા, સમયસર માહિતી આપવાના મહત્વ અને ટેકનિકલ ઉકેલો પર ચર્ચા થઈ. તંત્રમાં પારદર્શિતા વધારવા અને અધિકારીઓને ફરજો પ્રત્યે સજાગ કરવા ઝડપી નિકાલનો સંકલ્પ લેવાયો.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં સોનાના વેપારી સાથે 8.28 કરોડની ઠગાઈ:જ્વેલર્સની દુકાનમાં દાગીનાની બે બેગ મૂકાવી વેપારી જમવા ગયો, પરત ફરતાં બેગ ગાયબ, CCTVમાં બે શખ્સો બેગ લઈ જતા કંડારાયા
    Next Article
    કોંગ્રેસ સાંસદ અને JNU પ્રોફેસર પર યૌન શોષણનો આરોપ:સુરેન્દ્રનગરમાં ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ સામે વિરોધ કરી ન્યાય માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment