Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન વિભાગે પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શોધી કાઢી:બરડા અભયારણ્યમાં વન વિભાગે દરોડો પાડી દારૂની ભઠ્ઠી ઝડપી

    3 days ago

    બરડા અભ્યારણ્ય વિસ્તારમાં વન વિભાગે પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શોધી કાઢી કાર્યવાહી કરી હતી. જુનાગઢ વન્યજીવ વર્તુળના વનસંરક્ષક રામ રતન નાલાની સૂચના તથા પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે અને મદદનીશ વન સંરક્ષક નિરવ મકવાણાના માર્ગદર્શન હેઠળ આરએફઓ જી.આર. ભેસાણીયાની ટીમે આ કાર્યવાહી કરી હતી. ભાણવડ રેન્જની પાછતર રાઉન્ડની એક બીટ વિસ્તારમાં ફેરણાં દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. સ્થળ પરથી લોખંડના 10 બેરલજેમાં 4 બોઇલર અને 4 પાણીના બેરલનો સમાવેશ થાય છે. ઉપરાંત અંદાજે 800 લિટર કાચો આથો અને 400 લિટર દેશી દારૂ મળી આવતા પોરબંદર વન વિભાગે સમગ્ર મુદામાલનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટતાં તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    5 હજારથી વધારે રહીશોને ભારે હેરાનગતિ:મુઠિયા ગામમાં 3 માસ પહેલાં બનેલા રસ્તા વચ્ચે GEBના થાંભલાથી અકસ્માતનો ભય
    Next Article
    લઠ્ઠાકાંડમાં ઘટસ્ફોટ, દારૂની ફોર્મ્યુલા આપનાર 'ડૉક્ટર'નું જ મોત:શિક્ષકનું ઘરમાં લોહીની ઊલટી કરીને મોત, રોયલ સ્ટેગની બોટલ મળી; ભાવનગરમાં નકલી દારૂએ 9નો જીવ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment