Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરફોડ ચોર ઝડપાયો:બાપોદ પોલીસ મથકની હદમાં રોકડ અને સોનાના ઘરેણાની ચોરી કરી હતી, મુદ્દામાલ રિકવર

    2 days ago

    બાપોદ પોલીસ મથકની હદમાં એક બંધ મકાનમાંથી રોકડ રકમ તેમજ સોનાના ઘરેણાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચોરને ઝડપી મુદ્દામાલની રિકવરી કરી હતી. સોનાની ઇયરિંગ્સ અને રોકડની ચોરી 14 ઓગસ્ટથી 16 ઓગસ્ટની દરમિયાન એક બંધ મકાનમાંથી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ચોરે મકાનની પાછળની લોખંડની ગ્રીલ તોડી ઘરની બેડરૂમની તિજોરીમાંથી રૂ. 5,000 રોકડા તેમજ સોનાની ઇયરિંગ્સની ચોરી કરી હતી. મકાન માલિક જ્યારે પરત આવ્યા ત્યારે તેઓને ચોરી થઈ હોવાની જાણ થતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ચોર ઝડપાયો મુદ્દામાલ રિકવર બાપોદ પોલીસે એકતા નગરમાં રહેતા સાકીદ શેખની ધરપકડ કરી તેની પાસેથી કુલ રૂ. 35000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પ્રયાગરાજમાં સતત ત્રીજા દિવસે વરસાદ, ઘરનો સામાન ડૂબી ગયો:બિહારમાં શાળા ગંડકમાં તણાઈ; હિમાચલ-ઉત્તરાખંડમાં 6નાં મોત, બ્રિજ નદીમાં સમાઈ ગયો
    Next Article
    રાતના અઢી વાગ્યે સોમનાથ મંદિર નજીક ડિમોલિશન:દિગ્વિજય દ્વાર પાસે બુલડોઝર ફરી વળ્યું, પોલીસ બંદોબસ્તમાં 4 દુકાન, 1 મકાન અને ધાર્મિક સ્થળ જમીનદોસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment