Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા મંદિરે ગોપીનાથજીને વિશેષ વાઘાનો શણગાર:આચાર્ય રાકેશપ્રસાદજીના જન્મદિને વિશેષ ઉત્સવ ઉજવાયો

    2 days ago

    ગઢડા સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ ગોપીનાથજી દેવ મંદિરમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના જન્મદિવસ નિમિત્તે વિશેષ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ભગવાન ગોપીનાથજીને અલૌકિક વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનને આચાર્ય મહારાજના પહેરવેશને અનુરૂપ વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. રંગબેરંગી વસ્ત્રો અને આકર્ષક અલંકારોથી સુસજ્જ ભગવાન ગોપીનાથજીનું મનમોહક સ્વરૂપ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ અલૌકિક શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો અને દર્શનાર્થીઓ મંદિરે ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભગવાન ગોપીનાથજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    નર્મદામાં 630 કરોડના ખર્ચે 1400થી વધુ સોલારપંપ અપાયા:મનસુખ વસાવાએ કહ્યું- 'સોલાર પંપથી જિલ્લા અને દેશના ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થયો'
    Next Article
    જેતપુર-સોમનાથ હાઇવે પર તૂટેલા ડિવાઇડર બન્યા અકસ્માતોનું કારણ:​હાઇવે તંત્રના પેટ્રોલીંગના અભાવે વધતા અકસ્માતો,ઓથોરિટીની બેકાળજીથી જેતપુર-સોમનાથ હાઇવે બન્યો અકસ્માત ઝોન,તૂટેલા ડિવાઇડર અને રખડતા પશુઓને લીધે મુસાફરો તથા ગૌવંશના જીવ જોખમમાં.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment