Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ભારતીય મજદૂર સંઘના ધરણા:પડતર પ્રશ્નોને લઈ કલેક્ટરને આવેદનપત્ર સુપરત

    17 hours ago

    બોટાદમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં વેતન વધારો, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી અને કર્મચારીઓનું થતું શોષણ બંધ કરવું વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે સંઘે રજૂઆત કરી હતી. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભારતીય મજદૂર સંઘના કાર્યકરો એકઠા થયા હતા અને ધરણા પર બેસીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેમણે કર્મચારીઓને સંપૂર્ણ ન્યાય મળે અને શોષણમુક્ત વાતાવરણ બને તેવી અપીલ કરી હતી. આ અંગેની માહિતી ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ જે. બી. ચુડાસમાએ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    પરિવાર ધાબા પર સૂતો રહ્યો અને તસ્કરો ત્રાટક્યા:વાઘોડિયા રોડ પર બંધ મકાનમાંથી ₹1.67 લાખના દાગીના અને રોકડની ચોરી
    Next Article
    આંગણવાડી કર્મચારી મહાસંઘની ગોધરામાં રેલી:વિવિધ પડતર માંગણીઓ માટે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment