Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં દાદની ભવ્ય પાલખીયાત્રા, ભક્તિનો મહાસાગર છલકાયો:દેવાધિદેવ ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા; ડમરુંના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું

    1 day ago

    શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજ્યના શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. સોમનાથમાં આજે વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે. સોમનાથમાં આજે મહાદેવની પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ખાતે આવેલા વિશાળ સંકીર્તન હોલમાં ધ્વજાપૂજા સહિત વિવિધ પૂજા વિધિઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ભાવિકો ધાર્મિક વિધિઓમાં સહભાગી બની શકે. આ ઉપરાંત વડોદરા, સુરત અને ગોંડલમાં પણ ભક્તો ભક્તિના રંગમાં રંગાયા છે. ગોંડલના મુક્તિધામમાં વિશેષ ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું. સુરતના કતારગામ વિસ્તારમાં કાંતારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વડોદરાના પૌરાણિક મોટનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ, સિદ્ધનાથ અને રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી છે. શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિનો મહાસાગર વાંચો શ્રાવણના પ્રથમ દિવસે કેવો હતો માહોલ, ઝરમર વરસાદ વચ્ચે દર્શન માટે લાઈનો લાગી
    Click here to Read More
    Previous Article
    સોયા ચાપના લોટમાં વર્કર આળોટતો દેખાયો:જાણો FSSAIના સ્વચ્છતાના નિયમો, રેસ્ટોરન્ટમાં જમતાં પહેલાં 11 સાવચેતી રાખો
    Next Article
    કાશી થી સમરસતા સંકલ્પ કળશ યાત્રા સુરેન્દ્રનગર પહોંચી:ગુરુ રવિદાસની 650મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સ્વાગત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment