Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત:વારંવાર ગુના આચરનારને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો

    17 hours ago

    મોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં વારંવાર સંડોવાયેલા એક આરોપી સામે મોરબી સીટી-એ ડિવિઝન પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. આ આરોપીની અટકાયત કરીને તેને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરપ્રાંતીય દારૂના ગુનામાં ઝડપાયેલા હાર્દિકભાઈ જીતેન્દ્રભાઈ કૈલા (ઉ.વ. ૨૪) સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હાર્દિકભાઈ નાનીવાવડી, બજરંગ સોસાયટી સામે, ખોડિયાર સોસાયટી, મોરબીના રહેવાસી છે. પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા આ પ્રપોઝલને મંજૂરી મળતા આરોપી સામે પાસા વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. વોરંટ ઈશ્યૂ થયા બાદ પોલીસે આરોપી હાર્દિકભાઈ કૈલાની અટકાયત કરી હતી. ત્યારબાદ, પાસા વોરંટની બજવણી કરીને તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    24 કલાકમાં સૌથી વધુ ખેડા અને માતરમાં 1-1 ઇંચ વરસાદ:રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો, અમદાવાદ સૌથી ગરમ; આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
    Next Article
    જાફરાબાદમાં સગીરા પર દુષ્કર્મ બાદ ગર્ભપાત:આરોપી અલ્પેશ વાઘેલા વિરુદ્ધ પોક્સો દાખલ; જાફરાબાદ પોલીસે આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment