Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ ભાજપ કાર્યાલયે મુસ્કાન પ્રજાપતિએ ધ્વજવંદન કર્યું:જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, કે.સી. પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા

    1 week ago

    પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોન ટેનિસ ખેલાડી મુસ્કાન પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કમલમ પરિસરમાં આયોજિત આ ધ્વજવંદન કાર્યક્રમમાં મુસ્કાન પ્રજાપતિએ ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ તેમજ સંગઠનના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકરોએ ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોદી સરકાર સ્વતંત્રતા દિવસ પર 5000 રૂપિયા આપી રહી છે?:બેંકની વિગતો આપો અને સહાય મેળવો, સો.મીડિયા પર વાઇરલ મેસેજની જાણો સચ્ચાઈ
    Next Article
    કસ્તુરબા હોસ્પિટલને મોડ્યુલર ઇન્ટેન્સિવ કેર યુનિટનું લોકાર્પણ:સ્વાતંત્ર્ય પર્વે ગંભીર દર્દીઓ માટે નવી સુવિધા ઉપલબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment