Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર યોગા ગ્રુપે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી:યોગ દ્વારા સ્વસ્થ જીવન અને દેશભક્તિનો સંદેશ અપાયો

    8 hours ago

    લાલપુર ખાતે ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે લાલપુર યોગા ગ્રુપ દ્વારા વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહેનોએ યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. યોગ અને દેશપ્રેમના સંગમ દ્વારા મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે સ્વસ્થ શરીર, શાંત મન અને દેશ પ્રત્યેનો પ્રેમ કેટલો મહત્વપૂર્ણ છે તે દર્શાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગને જીવનનો અભિન્ન અંગ બનાવી સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લાલપુર યોગા ગ્રુપની બહેનોમાં ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ઉજવણીના અંતે 'વંદેમાતરમ્'ના જયઘોષ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી:CMના હસ્તે થશે ધ્વજવંદન, થોડીવારમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પહોંચશે; પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
    Next Article
    વિદેશ મોકલવાના નામે અરવલ્લીના યુવક સાથે ₹1.10 લાખની છેતરપિંડી:દુબઈમાં વર્ક પરમિટ અને નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યાં, 2 વિઝા એજન્ટ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment