Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ ભાજપે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવ્યો:નિર્દોષોને શ્રદ્ધાંજલિ અપાઈ, દેશની એકતાનો સંકલ્પ લેવાયો

    1 day ago

    વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારત-પાકિસ્તાન વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા નિર્દોષો અને યાતનાઓ ભોગવનારા વિસ્થાપિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા ગણપતસિંહ વસાવા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપના અગ્રણી નેતાઓ, કાર્યકર્તાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ વિભાજનની ભયાવહ ઘટનાઓને યાદ કરી હતી. તેમણે દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    શાળાના 463 બાળકોએ જવાનોને મોકલી 'રક્ષા પોટલી':રક્ષાબંધન પર્વે દેશપ્રેમની અનોખી ઉજવણી, સરહદ સુધી પહોંચ્યો સ્નેહ
    Next Article
    પારડીના 7 ગામોને સ્વચ્છતા વાહનો અર્પણ:કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment