Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક:જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં, ખેતી પાકને ફાયદો

    2 सप्ताह पहले

    મહીસાગર જિલ્લામાં આજે પણ સવારથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. લુણાવાડા શહેર સહિત તાલુકાના ચોપડા, વિરણીયા, કાંઠા, ભાયાસર, ચાવડિયા, સોનેલા અને સજ્જનપુર સહિતના ગામોમાં સવારથી હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અનેક સ્થળોએ મેઘમહેર ચાલુ રહેતા સમગ્ર પંથકમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી છે, જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદથી ઉભા પાકને જીવતદાન મળતાં ખેતી માટે પણ રાહતના સમાચાર સામે આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સયાજી હોસ્પિટલનો માનવતાને શરમાવે તેવો VIDEO:દાઝેલા બાળકને સ્ટ્રેચરના બદલે માતાએ ગોદમાં રાખી'ને પરિવારજને બોટલ પકડી અન્ય વોર્ડમાં ખસેડવાની ફરજ પડી, RMOએ કહ્યું-તપાસ કરીશું
    Next Article
    બોગસ ઓળખપત્રથી નોકરી મેળવી:મહિલા સામે ગુનો દાખલ કરવા સોનગઢ કોર્ટનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment