Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડ ખંભાળિયામાં 'હર ઘર તિરંગા' યાત્રા યોજાઈ:ગ્રામજનો, બાળકો અને અધિકારીઓ દેશભક્તિના રંગે રંગાયા

    1 day ago

    લાલપુર તાલુકાના ખડ ખંભાળિયા ગામે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ગામના આગેવાનો, સરપંચ, બાળકો અને અધિકારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઢોલના તાલ સાથે તિરંગો લઈને ગામના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. ભારત માતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના સાથે ગ્રામજનો અને બાળકોએ 'હર ઘર તિરંગા' અભિયાનનો સંદેશ ગામના દરેક ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમ, એકતા અને તિરંગાના સન્માનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં PGVCLનું વીજ ચેકિંગ: ₹70.91 લાખનો દંડ ફટકાર્યો:49 ટીમની કાર્યવાહીમાં 115 વીજ જોડાણોમાં ચોરી પકડાઈ
    Next Article
    10 હાર પછી પણ ગંભીરના સમર્થનમાં અમિત મિશ્રા:કહ્યું- કોચની સાથે ખેલાડીઓએ પણ જવાબદારી લેવી પડશે, રેડ-બોલ ક્રિકેટને સમય આપવો પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment